e/Kali River (Uttarakhand)

New Query

Information
has glosseng: The Kali River originates from the Greater Himalayas at Kalapaani at an altitude of 3600 m, in the Pithoragarh district of Uttarakhand, India. The river is named after the Goddess Kālī whose temple is situated in Kalapaani near the Lipu-Lekh pass at the border between India and Tibet. On its upper course, this river forms India's continuous eastern boundary with Nepal. The River Kali is known as River Sharda, when it reaches in the plains of Uttarakhand and Uttar Pradesh
lexicalizationeng: Kali River
instance ofc/Geography
Meaning
Gujarati
has glossguj: અન્ય ઉપયોગ હેતૂ દેખેં - કાલી નદી કાલી નદી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં વહેતી એક નદી છે. આ નદીનું ઉદગમ સ્થાન બૃહદ હિમાલય પર્વતમાળામાં ૩,૬૦૦ મીટરની ઊઁચાઈ પર આવેલા કાલાપાની નામના સ્થળ પર છે, કે કે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા પિથોરગઢ જિલ્લાના વહીવટી ક્ષેત્રમાં આવેલું છે. આ નદીનું નામ કાલી માતાના નામ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે, જેનું મંદિર કાલાપાની ખાતે લિપુ-લેખના ઘાટની નજીક ભારત અને તિબેટની સીમા પર આવેલું છે. અહીંથી ઉપરી માર્ગ પર આ નદી નેપાળની સાથે ભારતની નિરંતર પૂર્વ દિશાની સીમા બનાવે છે. આ નદીને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના મેદાની ક્ષેત્રોમાં પંહોચતાં શારદા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે.
lexicalizationguj: કાલી નદી
Hindi
has glosshin: अन्य उपयोग हेतू देखें - काली नदी काली नदी भारत के उत्तराखंड राज्य में बहने वाली एक नदी है। इस नदी का उद्गम स्थान वृहद्तर हिमालय में ३,६०० मीटर की ऊँचाई पर स्थित कालापानी नामक स्थान पर है, जो उत्तराखंड राज्य के पिथौरागढ़ जिले में है। इस नदी का नाम काली माता के नाम पर पड़ा जिनका मंदिर कालापानी में लिपु-लीख दर्रे के निकट भारत और तिब्बत की सीमा पर स्थित है। अपने उपरी मार्ग पर यह नदी नेपाल के साथ भारत की निरंतर पूर्वी सीमा बनाती है। यह नदी उत्तराखंड और उत्तर प्रदेश के मैदानी क्षेत्रों में पहुँचने पर शारदा नदी के नाम से भी जानी जाती है।
lexicalizationhin: काली नदी
Swedish
lexicalizationswe: Kali
Media
media:imgIndo Nepal Border Across Sharda Reiver in Tanakpur.jpg

Query

Word: (case sensitive)
Language: (ISO 639-3 code, e.g. "eng" for English)


Lexvo © 2008-2025 Gerard de Melo.   Contact   Legal Information / Imprint